વાઈબ્રેન્ટ દીપોત્સવ-રસોત્સવ: ૨૦૨૪
સુજ્ઞ વિદેશમાં વસતા જ્ઞાતિજનો,જય શ્રીકૃષ્ણ સહ જણાવવાનું કે આજે તા.૨૮.૮.’૨૩ ના રોજ આ વર્ષના દીપોત્સવ- રસોત્સવ: ૨૦૨૩ ની મિટીંગ સંપન્ન થઈ તેમાં આવતા વર્ષે કરવા ધારેલ વાઈબ્રેન્ટ- દીપોત્સવ -૨૪ માટે અનેક સકારાત્મક ચર્ચા વિચારણાઓ થઈ. જે અંતર્ગત થયેલ મુદ્દાઓ મુજબ છે.આવતા વર્ષે તા.૩૧ ઓકટોબર તથા ૧ તથા ૨ નવેમ્બર, ૨૦૨૪ ના ત્રણ દિવસોએ વાઈબ્રેન્ટ- દીપોત્સવ: … [Read more…]